Unified pension scheme

Unified pension scheme: UPS નવી પેન્શન સ્કીમ : 23 લાખ જેટલા સરકારી કર્મચારીઓ માટે મોદી સરકારે મોટી ભેટ જાહેર કરી છે. આજે મળેલી બેઠકમાં મોદી સરકારે કર્મચારીઓના પેન્શન માટે મોટો નિર્ણય લીધો છે. જુની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના ની જગ્યા એ UPS યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. તો ચાલો UPS પેન્શન યોજના વિશે પૂરી માહિતી.

UPS યુનિફાઇડ પેન્શન સ્કીમ અંતર્ગત જે કર્મચારી 25 વર્ષથી કામ કરે છે તે કર્મચારીને સંપૂર્ણ પેન્શન મળશે. આ યુનિફાઇડ પેન્શન સ્કીમ સ્કીમથી (UPS) 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો થશે. UPS પેન્શન યોજના તારીખ 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે.

Unified pension scheme: UPS નવી પેન્શન સ્કીમ

આ UPS યોજના પ્રમાણે જે કર્મચારી 25 વર્ષ સુધી કામ કરે છે તેને પૂરું પેન્શન મળશે. આ યોજના સરકારે પહેલી એપ્રિલ 2025 થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે

UPS સ્કીમનો કર્મચારીઓ પર કોઈ બોજ રહેશે નહીં. જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ કામ કર્યું હોય, તો કર્મચારીને નિવૃત્તિ પહેલા છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા 50 ટકા રકમ પેન્શન તરીકે મળશે.

સતત 10 વર્ષ સુધી સેવા આપનારા કર્મચારીને 10,000 રૂપિયા પેન્શન મળશે. જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે, તો તેમની પત્નીને 60 ટકા રકમનું પેન્શન આપવામાં આવશે.

જો ચાલુ નોકરીએ કોઈ પેન્શનર મૃત્યુ પામે છે તો, તો તેના પરિવારને મૃત્યુ સમયે મળવા પાત્ર પેન્શનના 60 ટકા મળશે. 10 વર્ષ સર્વિસ આપનાર કર્મચારીને 10 હજાર રૂપિયા પેન્શન મળશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિવિધ રાજ્ય સરકારો પણ આ યોજના લાગુ કરી શકે છે.

Unified pension scheme

Unified pension scheme: UPS નવી પેન્શન સ્કીમ

unified pension scheme: UPS નવી પેન્શન સ્કીમ

  • UPS નવી પેન્શન સ્કીમ મુજબ દરેક સરકારી કર્મચારીને 25 વર્ષ નોકરી કરી હોય તો નિવૃત થયા પહેલાના છેલ્લા 12 માસમાં લેવામાં આવેલ સરેરાસ મૂળભૂત પગારના 50% પેન્શન તરીકે મળવા પાત્ર રહેશે. આ યોજના અંતર્ગત નિશ્ચિત કુટુંબ પેન્શન માટે, કર્મચારીના પેન્શનના 60 ટકા તેમના મૃત્યુ પહેલાં તરત જ ઉપાડી શકાય છે.
  • NPS સ્કીમ માં કર્મચારીને ખાતરી પૂર્વક પેંશનની રકમ ના મળવા બદલ ઘણી જગ્યા એ ટીકા કરવામાં આવી હતી. આ યોજના માં કર્મચારી ની નિવૃતિ પછી નાણાકીય સુરક્ષા વિષે અનિશ્ચિતતા હતી.
  • અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવાયું છે કે UPS પાંચ મુખ્ય સ્તંભો પર બનેલ છે. સૌથી પહેલો અને મહત્વનો આધાર સ્તંભ નિશ્ચિત પેન્શનની આવક છે. અને બીજા સ્તંભોમાં ફૅમિલી પેન્શન અને એશ્યોર્ડ ન્યુનત્તમ પેન્શનનો સમાવેશ થાય છે.
  • અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવાયુ હતું કે આ સમિતિએ વિવિધ સંસ્થાઓ અને લગભગ તમામ રાજ્યો સાથે 100 થી વધુ બેઠકો યોજી હતી. ત્યારબાદ આ પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી.
  • UPS નવી પેન્શન સ્કીમ હેઠળ લઘુતમ પેન્શનના કિસ્સામાં સરકારી કર્મચારી ઓછામાં ઓછા 10 વર્ષ સેવા બજાવે તો નિવૃતિ પછી દર મહિને 10000 રૂપિયા પેન્શન મેળવવા પાત્ર બનશે.
  • UPS નવી પેન્શન સ્કીમ – યુનિફાઇડ પેન્શન સ્કીમ તારીખ 1/04/2025 થી લાગુ થશે. UPS યોજના હેઠળ સરકારે સરકારી કર્મચારીઓ માટે પગારના 50 ટકા પેન્શન તરીકે નક્કી કરેલ છે
  • ઘણા કર્મચારી મંડળ દ્વારા NPS માં ફેરફારોની માંગ કરવામાં આવી હતી. તેને ધ્યાને રાખીને મોદી સરકારે કેબિનેટ સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરી હતી.
  • આ સ્કીમમાં જે કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ સેવા આપી હોય તેવા કર્મચારીને દર મહિને 10,000 રૂપયના ન્યૂનતમ પેંશનની બહેધરી આપી છે. ખાસ કરીને ઓછા પગાર વાળા કર્મચારી માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • UPS નવી પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં તેના પરિવારને પેન્શન મળશે. જે તેના મૃત્યુ પહેલા કર્મચારીને મળતા પેન્શનના 60 ટકા હશે. આ જોગવાઈ કર્મચારીના આશ્રિતો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
  • UPS નવી પેન્શન સ્કીમ હેઠળ નિવૃત્ત લોકોને નિવૃત્તિ પહેલાંની સેવાના છેલ્લા 12 મહિનાથી તેમના સરેરાશ મૂળભૂત પગારના 50% પેન્શન મળશે. આ બધા લાભ એવા લોકો માટે રચાયેલ છે જેમણે ઓછામાં ઓછા 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે. જે કર્મચારી 25 વર્ષથી ઓછી પરંતુ 10 વર્ષથી વધુ સેવા ધરાવે છે તેવા કર્મચારીઓ માટે પેન્શન સેવાની લંબાઈના પ્રમાણમાં હશે.

Home PageCLICK HERE
Join Whatsapp GroupCLICK HERE